SORRY

 
આપણે આપણી માતા ને  :- 
સોરી,

સોરી ગુસ્સામાં બહુ બોલાઈ ગયું,

પણ પ્લીઝ માફ કરી દેજે.

સોરી,

ગુસ્સામાં મા ન કર-વાનું થઈ ગયું,

પણ પ્લીઝ માફ કરી  દેજે.

        માતા આપણને :-

સોરી,

કદાચ આદત પડી ગઈ છે માફ કર વાની,

પણ આ વખતે  તું  જાતે સમજી લે જે.

સોરી,

ભૂલ કરી  મેં  કે બધું આપ્યું,

પણ આ વખતે માફી વિના જમી લે જે.


રુદન કરતા હૈયાને  પૂછ,

માફી આપવી સહેલી નથી.

સોજી ગયેલી આંખો ને  આંખોને લુછ,

આંસુને કોઇ  ડેલી નથી .

 

પ્રેમ છે સમજ્યા,

માફી પણ મળશે સમજ્યા,

પણ હસતા ચહેરા પર શાહીની જેમ છપાયેલા આંસુને કેમ  ગણકારીશ.

કાન પાછળ સુંદર કેશ રાખ્યા પણ એ જ કાનમાં થયેલા ઘોંઘાટને ક્યારે  લલકારીશ.


ભૂલીને ભુલ તારી ખુદને ભુલવા લાગી છું ,

પ્રેમ છે ને એટલે બેટા,

નહીં તો હું પણ ઘણી દાઝી છું.


સોરી,

દુઃખમાં ઘણું લખાઈ ગયું,

પણ મારા શબ્દોને  બાણ ના માંનતો.

સોરી,

આશા ઘણી છે તારી પાસે,

પ્લીઝ નિરાશ કરવાને શાન ના ગણતો.



               English translation  
we to our mother's (occasionally )


Sorry,
Sorry while I was angry I said harsh words,
But please forgive me.
Sorry while I was angry I did things which were not intended,
But please forgive me.
mother out their to us : 
Sorry,
Maybe I developed a habit of forgiving you,
But this time you understand yourself.
Sorry,
I made a mistake that I gave everything,
But this time go eat without asking for this apology.

Ask the screaming heart,
that Forgiving is not easy.
Wipe the swollen eyes with tears,
because they won't stop by themselves.

I Understood  there is love,
hence, you will be anyhow forgiven. 
But how will you embrace the prints of tears on that smiling face. 
I keep beautiful hair behind my ears, 
but when will you challenge the constant screaming noise in those ears.

I have completely forgotten myself in the process of forgiving you. 
just because the bond of love is there,
Otherwise, I am also very burnt 

Sorry,
I wrote many things while being in grief,
But don't take my words as complaints.
Sorry,
we have a lot of hopes from you,
but please don't feel proud by discouraging me again. 

Comments

Popular Posts